એમ. એન્ડ પી. હાઇસ્કુલ
દાહોદ
M & P High School | Principal

આચાર્યશ્રીની કલમે

આજની બદલતી દુનિયામાં, બદલાવ અને ગતિશીલતા એ ઘઙીયાળના શબ્દો ની જેમ અપનાવાયેલુ છે, એટલે જ આજની દુનિયામાં આપણા માટે બદલાવ એ મહત્વનો ઘટક બની ગયો છે. આપણી માન્યતાઓ અને ભણતર વિશેની માન્યતાઓ ને બદલવા માટે વધતી જ્ઞાનની ક્ષિતિજ એ પડકારરૂપ છે. આજના ભણતર ના વિચારોને બદલવામાં સામાજિક અર્થશાસ્ત્ર અને ટેકનિકલ બદલાવ એ મોટો ભાગ ભજવે છે. આપણે આપણી જોવાની ર્દષ્ટિ ને આપણા ભણતર ના વિચારો પ્રમાણે જોવા પ્રયત્ન કરીએ છીએ.

ઉત્સાહી, અનુભવી અને માર્ગદર્શક શિક્ષકો એ ખાલી વિદ્યાર્થીઓના સારા ભણતર નો ભાગ નથી પણ એ કુટુમ્બ નો ભાગ છે. આ શિક્ષકો ની બદલતી ટુકડી બીજી બધી પ્રવૃત્તિઓમાં પણ રસ ધરાવે છે જેવી કે વિદ્યાર્થીઓના વ્યક્તિત્વ ના વિકાસ માં રસ ધરાવે છે.

શાળા એ એક એવી પ્રભાવ ધરાવતી કાઉન્સીલીંગ સિસ્ટમ છે કે જેમાં દસમાં ધોરણમાં મફત શિક્ષણ નો લાભ મળે છે જેમાં માસિક ટેસ્ટ નો પણ સમાવેશ થાય છે જેમાં માતા-પિતા એમના વિકાસ પર માસિક ધોરણે ધ્યાન રાખી શકે.

ચાલો આપણે હાથ મિલાવીએ આવતી કાલના નાગરિકો સાથે અને દેશ સાથે કે જે મોટા પ્રમાણ માં સારા અને ગુણવત્તા ભર્યા શિક્ષણનો ઉપયોગ કરે છે.

શ્રી દિલીપભાઈ કાંતિલાલ પટેલ
આચાર્યશ્રી

પાછા જવું   
     
મુખ્ય પાનું | શાળા વિશે | પ્રવૃત્તિઓ | ઉપલબ્ધીઓ | પત્રકો | અમારો સંપર્ક |

© www.mnpdahod.com, All rights reserved. Powered by Expedite Solutions Pvt. Ltd.