એમ. એન્ડ પી. હાઇસ્કુલ
દાહોદ
M & P High School | Calender

શાળાનું સમયપત્રક

શાળાકીય વાર્ષિક આયોજન (૨૦૦૯ - ૨૦૧૦)

પ્રથમ સત્રઃ - ૮ જૂન ૨૦૦૯ થી ૪-૧૧- ૨૦૦૯
દિવાળી વેકેશનઃ -  ૧૫ ઓકટોબર ૦૯ થી ૪ નવે. ૦૯ (અપેક્ષિત)
દ્વિતીય સત્રઃ - ૪ નવે. ૨૦૦૯ થી  ૯ મે. ૨૦૧૦
ઉનાળુ વેકેશનઃ - ૧૫ મે ૨૦૧૦ થી ૧૩ જૂન ૨૦૧૦.

શાળાકીય કસોટીઓઃ પ્રોજેકટ અને જાહેર પરીક્ષાની તારીખો

(૧) નૈદાનિક કસોટીઃ - ૧૫ જૂન થી ૧૭ જૂન. ૦૯
(૨) ઉપચારાત્મક શિક્ષકનું આયોજન - ૨૩ જૂન થી ૨૬ જૂન. ૦૯
(૩) પ્રત્યેક બાળકને વિષયવાર પ્રોજેકટની ફાળવણી ૯ થી ૧૧ જુલાઈ-૦૯ ધોરણ ૮, ૯, ૧૧
(૪) પ્રથમ કસોટી ધોરણ ૮ થી ૧૨ - ૧૦/૦૯/૦૯/ થી
(૫) પ્રત્યેક બાળકને દ્વિતીય પ્રોજેકટની ફાળવણી ધોરણ ૮, ૯, ૧૧ - ૪ જાન્યુ. થી ૬ જાન્યુ.- ૨0૧૦.
(૬) બીજી કસોટી ધોરણ ૮, ૯, ૧૧ તેમજ પ્રથમ પ્રિલિમિનરી પરીક્ષા ધોરણ ૧૦, ૧૨ ૨૭/૭/૨૦૧૦ થી.
(૭) પ્રખરતા શોધ કસોટી (N.T.S) ધોરણ ૮, ૯ - ૧૫/૨/૧૦ થી.
(૮) એસ. એસ. સી. અને એચ. એસ.સી. પરીક્ષા - ૪/૩/૧૦ થી.
(૯) ધોરણ ૮, ૯, ૧૧ ની શાળાકીય વાર્ષિક પરીક્ષા - ૧૨/૪/૧0 થી.   
     
મુખ્ય પાનું | શાળા વિશે | પ્રવૃત્તિઓ | ઉપલબ્ધીઓ | પત્રકો | અમારો સંપર્ક |

© www.mnpdahod.com, All rights reserved. Powered by Expedite Solutions Pvt. Ltd.